અમરેલી તાલુકા પો.સ્ટે.માં નોંધાયેલ પોકસો એટ્રોસીટી ગુનામાં આરોપીના જામીન મંજુર

અમરેલી,

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોકસો અને એટ્રોસીટી મુજબ આઇપીસી 363, 366, 376, 376(2)(એન.જે.) અને પોકસો એકટની કલમ 4,6,8,10,18 તથા એટ્રોસીટી એકટમાં કલમ 3(2)(5)રાહુલ ઉર્ફે કાળુ બળવંતભાઇ ચારોલીયા રહે.નાના ઉજળા તા. કુંકાવાવ વાળા સામે એફઆઇઆર નોંધાયેેલી આ કેસ અમરેલીના એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી ચાલી જતાં આરોપી રાહુલભાઇ ઉર્ફે કાળુ બળવંતભાઇ ચારોલીયાના જામીન એડિશનલ સેશન્સ કોર્ટે મંજુર કર્યા છે. આ કેસમાં આરોપીના એડવોકેટ તરીકે જે.આર. સૈયદે કરેલી ધારદાર કલમો દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે જામીન મંજુર કર્યા