જાફરાબાદમાં દુકાનમાં આગ લાગી : નુક્શાન

જાફરાબાદમાં દુકાનમાં આગ લાગી : નુક્શાન

જાફરાબાદ,
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજરોજ તારીખ 10 4 2024 ના રોજ આઠ થી નવ ની વચ્ચે અમી પ્રોવીઝન સ્ટોર નામની દુકાન માં અચાનક આગ લાગી આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી નગરપાલિકા ને જાણ કરવા છતાં ટેન્કર આવેલ નથી બંને ફાયર ટેન્કરો બંધની હાલતમાં છે નગરપાલિકા ઘોર નિંદ્રામાં પ્રાઇવેટ પાણીનો ટાંકો મંગાવીને આગ બુજાવવામાં આવી હતી.