તાલાળાના ઉમરેઠીમાં ચેક રિર્ટન કેસમાં એક વર્ષની સજા

ગીરસોમનાથ,
વેરાવળનાં મહે.ચિફ.જ્યુડી.મેજી. એ.એ.ફંઝાઆરોપી ગોંવિદભાઈ નારણભાઈ બારડને, રહે.ઉમરેઠી, તા.તાલાવાળાને ચેક રિટર્નનાં બન્ને કેસોમાં તકસીરવાન ઠરાવી આરોપીને 1-વર્ષની સાદી કેદની સજા તથા બંન્ને કેસનાં મળી કુલ રૂા. 14, 84,500/- પુરા ફરીયાદીને વળતર તરીકે દિન-30 માં ચુકવવા હુકમ કરેલ અને જો વળતરની રકમ આરોપી ન ચુકવે તો વધુ 30-દિવસની સજાનો હુકમ કરેલ છે. આ કામે ફરીયાદીના વકિલ તરીકે પ્રવિણચંદ્ર ડાંગોદરા, દિલીપ વ્યાસ તથા ધર્મેન્દ્ર (ધવલ) ચાવડા- વેરાવળનાઓ રોકાયેલા હતા.