ફિલ્મ અભિનેતા સલામાન ખાન પર ફાયરીંગ કરનાર લોરેન્સ બિસ્નોઇ ગેંગના બે આરોપીઓ ઝડપાયા

ફિલ્મ અભિનેતા સલામાન ખાન પર ફાયરીંગ કરનાર લોરેન્સ બિસ્નોઇ ગેંગના બે આરોપીઓ ઝડપાયા

ભુજ,

લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજનખત્રાણા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં દરમ્યાન મુંબઇ પોલીસ દ્વારા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજને માહિતી મળેલ કે, ફિલ્મ અભિનેતા સલમાન ખાન ના ઘર પર ફાયરિંગ કરી બે શખ્સો નાસી ગયેલ છે આરોપીઓ હાલે કચ્છ જીલ્લા બાજુ શક્યતા છે. જે જણાવેલ હકીકત આધારેને ટેકનીકલ વર્ક આઉટ કરી તેમજ ખાનગી બાતમીદારો સક્રીય કરેલ દરમ્યાન માહિતી મળેલ કે, સદરહું બનાવ કામેના આરોપીઓ હાલે માતાનામઢ મંદીર પરીસરમાં હાજર છે. જેથી બાતમી હકીકત આધારે તપાસ કરતા (1) વિકિ સાહેબસાબ ગુપ્તા ઉ.વ. 24 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ વેસ્ટ ચાંપાનેર બિહાર તથા (2) સાગર શ્રીજોગેન્દ્ર પાલ ઉ.વ. 21 રહે ગામ મસહી થાણા ગોહના તા. નરકટિયા ગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર વાળા બે ઇસમો મળી આવેલ તેમની પુછપરછમાં ગુનાની કબુલાત આપી