બગસરાના ગામોમાં નર્મદાના નવા નીર આવ્યા

બગસરાના ગામોમાં નર્મદાના નવા નીર આવ્યા

વડિયા,
અમરેલી ના વડિયા માં પણ લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ ભાજપ ના ત્રણ જુદા જુદા જૂથ કાર્યરત છે તેમાંથી બે પૂર્વ સરપંચો ના જૂથ માં કોઈ ધાર્મિક બાબત ને લઈને વિવાદ થતા જાહેર માં બઘડાટી બોલતી જોવા મળી હતી. બંને પૂર્વ સરપંચો એ બસ્ટેન્ડ સામે ના એક વ્યવસાયિક સ્થળ કે જેને લોકો ” કમલમ ” તરીકે ઓળખાવે છે તે જગ્યા માં બંને નેતાઓ એ ગાળા ગાળી કરતા એક રાજકીય ડ્રામા જેવો માહોલ સર્જાયો