બગસરા નાગરિક શરાફી સહ. મંડળીનો નફો રૂા.4.21 કરોડ

બગસરા નાગરિક શરાફી સહ. મંડળીનો નફો રૂા.4.21 કરોડ

અમરેલી,
શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.ની 2023/ર24 નો વાર્ષિક નફો રગ.4,21,21,1ર1/- અંકે રૂપિયા ચાર કરોડ એકવીસ લાખ એકવીસ હજાર એકસોહ એકવીસનો થવા પામેલ છે.મંડળીના સ્થાપક ચેરમેન અને સહકારી આગેવાન અને જનસંઘથી લઈ અમરેલી જીલ્લા ભા.જ.પ.માં 6 ટર્મ સુધી ઉપપ્રમુખ અને 33 વર્ષ સુધી બગસરા નગરપાલિકામાં સેવા આપનાર 2શ્વિનભાઈ ડોડીઆની છેલ્લા 40 વર્ષથી આગવી સુઝબુઝથી કુલ ધિરાણ રૂ.117 કરોડ, થાપણ ર. 89 કરોડ, રિઝર્વ અને અન્ય ફંડ ર.19.88 કરોડ, ટર્નઓવર રૂગ.588 કરોડ, સભાસદ સંખ્યા 20443, નેટ એન.પી.એ.0% સ્થાપનાથી ઓડીટ વર્ગ ’અ’’ ધરાવતી મંડળીના ડીરેક્ટર, એડવાઈઝરી બોર્ડ મેમ્બર તથા તમામ કર્મચારી અને સભાસદોના વિશ્વાસ થકી મંડળી પ્રગતિ તરફ આગળ વધી રહી છે. તેમ મંડળીના જનરલ ડી.જી.મહેતા તથા જનરલ એમ.ડી.નિતેષ ડોડીઆની યાદીમાં જણાવેલ