બગસરા પંથકમાં અસામાજીક તત્વોનાં ત્રાસ સામે મહિલાઓ દ્વારા આવેદન અપાયું

બગસરા પંથકમાં અસામાજીક તત્વોનાં ત્રાસ સામે મહિલાઓ દ્વારા આવેદન અપાયું

બગસરા,
બગસરાનાં માવજીંજવા ગામે અસામાજીક તત્વોનાં ત્રાસ સામે રોષીત બનેલી 300 થી વધ્ાુ મહિલાઓએ આજે મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ પોલીસ સ્ટેશને ઘેરાવ કરી આવેદન પત્ર આપ્યું હતું અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.બગસરા અને ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજીક તત્વોનાં ત્રાસ સામે પગલા લેવાની માંગ સાથે લોકોએ પોલીસ સ્ટેશનમાં ધામા નાખ્યાં હતાં અને ગુનેગારોને પ્રોત્સાહન આપવા અધિકારીઓને તાત્કાલીક દુર કરવા માંગ કરી હતી અને સુત્રોચ્ચાર કર્યો