ભાવનગર જિલ્લામાં 6 શખ્સોને પાસામાં ધકેલતી પોલીસ ટીમ

ભાવનગર જિલ્લામાં 6 શખ્સોને પાસામાં ધકેલતી પોલીસ ટીમ

અમરેલી,
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પીઆઇ કે.એસ.પટેલએ માથાભારે શખ્સો ભાવેશ વિરાભાઇ વાસીયા મહુવાને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે, યોગેશ બાલકૃષ્ણભાઇ મહેતા શિંહોરવાળા મધ્યસ્થ જેલ રાજકોટ, નાગજી માધાભાઇ સાંખટ રહે.વિક્ટરર, તા.રાજુલા મધ્યસ્થ જેલ સાબરમતી અમદાવાદ, કાર્તિક ઉર્ફે કાતરો રતિલાલભાઇ લકુમ રહે.ચમારડી તા.વલભીપુર વાળાને મધ્યસ્થ જેલ લાજપોર સુરત તથા માથાભારે શખ્સોમાં રૂત્વીક ઉર્ફે બાબા દિલીપભાઇ વેગડને ભાવનગર વાળાને મધ્યસ્થ જેલ લાજપોર સુરત, તોહીદ ઉર્ફે ડાકુ ઇકબાલભાઇ મન્સુરી રહે. ભાવનગર વાળાને મધ્યસ્થ જેલ વડોદરામાં પાસા હેઠળ અટકાયત કરી મોકલી આપવામાં આવેલ