રાજુલામાં જેસીબી પર અદિત્યનાથ યોગીને બેસાડાયા

રાજુલામાં જેસીબી પર અદિત્યનાથ યોગીને બેસાડાયા

રાજુલા,

પવિત્ર રામનવમીના તહેવાર નિમિતે યોજાયેલી શોભાયાત્રામાં જેસીબી પર આદિત્યનાથ યોગીને બેસાડેલા તે ફલોટે ભારે આકર્ષણ જમાવ્યું હતું.રાજુલા શહેરમાં આજરોજ રામનવમી ની ઉજવણીમાં યુપીના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીને જેસીબી ઉપર ચડાવી તેનો કલાત્મક પ્લોટ બનાવવામાં આવ્યો હતો જે ઉડીને આંખે વળગે તે રીતે લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા