રાજુલા શ્રીજી નગરમાં ખુલ્લી ગટર બંધ કરાવવા ત્રણ વર્ષથી રજૂઆત કરી છતાં કોઈ ઉકેલ નથી

રાજુલા,
રાજુલાના શ્રીજી નગર વિસ્તાર એટલે વોર્ડ નંબર 4 આ વિસ્તારમાં છેલ્લા પાંચેક વર્ષથી ખુલ્લી ગંદા પાણીથી ઉભરાઈ જાય છે અને લોકો એકાતરા ફોન કરે નગરપાલિકાના સેનેટરી વિભાગમાં બે માણસો આવે અને ગટર સાફ કરે અને પાણીનો નિકાલ કરે આવું તો પાંચ વર્ષથી ચાલે છે કંટાળીને નગરપાલિકા એસ્ટીમેન્ટ પણ કર્યું ત્યાં પ્રમુખ બદલીયા બે ત્રણ વાર પ્રમુખ બદલી જતા એસ્ટીમેન્ટ બનાવેલું અભેરા એફાઈલમાં ચડાવી આ અંગે ઓવરસીને નગરપાલિકાના એસ્ટીમેન્ટ પ્લાન થઈ ગયેલા હતા પરંતુ પછી શું થયું બોડીએ શું કર્યું એ ખબર નથી નકર આ કામગીરી કરવાની ફાઈનલ જ હતી હવે કોઈ નામ લેતું નથી કયા શ્રીજી ગોકુલ નગર વિસ્તારમાં સભા રાખીને મત આપજો એમ કેવા આવતા આગેવાનોને પણ પણ ડરના બીકે કોઈ પણ આવતું નથી કે આ હોડની સભા શ્રીજી નગર મા રાખવી કે ગોકુળ ના ગરબા પણ કોઈની હિંમત આવતી નથી કોંગ્રેસની સત્તા હતી ત્યારે કનુભાઈ ધાંખડા મહેનત કરી પણ સંપૂર્ણ નિષ્ફળ ગઈ ત્યારબાદ ઉત્સાહિત ઓફિસર અને બે ત્રણ વખત પાછી ગટર માપી મપાઈ ગયા પછી લોકોને એમ થશે કે થશે પરંતુ પરિણામ જીરો આવે છે ત્યારે આ વખતે આ ખુલ્લી ગટર જોઈ અને જેમાંથી લોકો પસાર થાય છે બાળકો પસાર થાય છે વૃદ્ધો પસાર થાય છે માનવતાને ખાતર હાલ વહીવટદાર છે હાલ ચૂંટણી સતા રોડના કામ ધંધો કાર શરૂ છે ત્યારે આનું પણ એસ્ટીમેન્ટ થઈ ગયેલું છે ત્યારે અને ચીફ ઓફિસર બોરડભાઈ ક્યારેક સ્થળ મુલાકાત લઈ આ પ્રશ્ન હલ કરાવે તેવી શ્રીજી નગર લોકોને માંગણી અને લાગણી છે હવે ગટરનું કામ શરૂ નહીં કરવામાં આવે તો ના સુટકે આવેદનપત્ર આંદોલન સહિતના કાર્યક્રમો કરવામાં આવશે અને આપે છે સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી રાજુલા નગરપાલિકા અને ભાવનગર જિલ્લાના પ્રભારી હવાલો સંભાળતા રવુભાઈ ખુમાણ આ પ્રશ્ન અંગત લઈ ઘટતું કરાવે તેવી શ્રીજી નગરના લોકોને માંગણી અને લાગણી