શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન થતાં હોય ત્યારે તમારે ટેકેદારમાં સહી કરાય ?

શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન થતાં હોય ત્યારે તમારે ટેકેદારમાં સહી કરાય ?

અમરેલી,
રવિવારે ભાજપના ધારી કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્યશ્રી મહેશ કસવાલાએ કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રદ થવાની સુરતની ઘટનાનું લાક્ષણિક ઢબે સચોટ નિરૂપણ કર્યુ હતું.તેમણે જણાવેલ કે સુરતના કોંગ્રેસના ઉમેદવાર શ્રી નિલેશ કુંભાણીના ત્રણેય ટેકેદારોના અંતરઆત્માએ પોતાને ડંખ માર્યો હતો કે શ્રી નરેન્દ્રભાઇ વડાપ્રધાન થતાં હોય ત્યારે તમારે ટેકેદારમાં સહી કરાય ?શ્રી મહેશભાઇને આ વિધાનથી સૌ રમુજ પામ્યા