સરંભડામાં ખેતરમાં ટીડોડીએ પાંચ ઇંડા મુક્યાં

સરંભડામાં ખેતરમાં ટીડોડીએ પાંચ ઇંડા મુક્યાં

અમરેલી,
સરંભડામાં ગોપાલભાઈ નાનુભાઈ દુધાત ના ખેતરમાં ટીટોડીએ પાંચ ઈંડા મુકેલા છે જાણીને નવાઈ લાગશે ટીટોડી ચાર થી ત્રણ ઈંડા હોય છે વરસાદ બહુ વર્ષ છે એવું અનુમાન છે.