અમરેલી,
અમરેલી માં લાઠી રોડ પર આવેલ પ્રમુખસ્વામી નગરમાં કીચડ અને ગારો હોવાને કારણે લોકોની અવરજવર સરળ બનાવવા નગરપાલિકા દ્વારા મોરમ ના ટ્રેક્ટર મોકલવામાં આવ્યા હતા પરંતુ આ ટ્રેક્ટર જ ગારા માં ગરકાવ થઈ ગયા હતા આના ઉપર થી એ ખ્યાલ આવી શકે છે કે, આમાં માણસો કેમ રહેતા હશે ? આ કીચડને કારણે અહી મચ્છર જન્ય રોગ નો પણ ઉપદ્રવ છે અને તેમાય સાંજ ના ટાઈમ માં મચ્છરો ખુબ હોય
અમરેલીમાં પાકીસ્તાન કરતા પણ દુર્ગમ માર્ગ ખાડા પુરવા આવેલ ટ્રેકટર જ ગારામાં ફસાયા !
Published on