વિનેશ ફોગાટ પ્રકરણમાં એની સાથેનીમેડિકલ ટીમનો જ આ ગંભીર છબરડો છે

વિનેશ ફોગાટ પ્રકરણમાં એની સાથેનીમેડિકલ ટીમનો જ આ ગંભીર છબરડો છે

પેરિસ  50 કિલો ફ્રીસ્ટાઈલ કુશ્તીની ફાઈનલમાં પહોંચેલી કુશ્તીબાજ વિનેશ ફોગટ માત્ર 100 ગ્રામ વજન વધારે હોવાના કારણે ગેરલાયક ઠરી તેના કારણે આખો દેશ આઘાતમાં સ્તબ્ધ છે. વિનેશે શાનદાર રમત બતાવીને એક જ દિવસમાં ત્રણ મેચ જીતીને ભારતનો સિલ્વર મેડલ તો પાકો કરી જ લીધેલો પણ ફાઈનલમાં જીતીને ભારતને કુશ્તીમાં પહેલો  મેડલ જીતાડવાની આશા પણ ઊભી […]

Read More
લીલીયાના સોસાયટી વિસ્તારોમાં માર્ગો બિસ્માર

લીલીયાના સોસાયટી વિસ્તારોમાં માર્ગો બિસ્માર

અમરેલી, લીલીયા શહેરમાં રોડ રસ્તા અતિ ખરાબ હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહયા છે. તેવા સમયે અક્ષર સોસાયટી અને વિવેકાનંદ સોસાયટીના રહીશોેએ પોતાના સ્વ. ખર્ચે લેઉવા પટેલ છાત્રાલયથી અક્ષર સોસાયટી સુધી 40 જેટલા મોરમના ટ્રેકટર નખાવી રસ્તો રીપેર કરાવ્યો હતો. આ તકે લોકોમાં જવાબદારતંત્રના સતાધીશો સામે રોષ જોવા મળી રહયો છે. […]

Read More
સાસણમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સિંહદિનની ઉજવણી

સાસણમાં આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સિંહદિનની ઉજવણી

અમરેલી, ગુજરાતમાં વર્ષ 2020ની ગણતરી મુજબ સિંહની સંખ્યા 674થી વધુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આવતીકાલે તા. 10 ઓગસ્ટના સવારે 10.00 કલાકે કમ્યુનિકેશન સેન્ટર, સિંહ સદન, સાસણ-ગીર ખાતે “વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. એશિયાટીક લાયન લેન્ડસ્કેપના 11 જિલ્લાઓ જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, પોરબંદર, ભાવનગર, બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, […]

Read More
ચક્કરગઢ દેવળીયામાં બે બાળકો ઉપર શ્ર્વાનનો હુમલો

ચક્કરગઢ દેવળીયામાં બે બાળકો ઉપર શ્ર્વાનનો હુમલો

અમરેલી, અમરેલી પંથકમાં ફરીથી શ્ર્વાનનો આતંક શરૂ થયો હોય તેમ અમરેલીનાં ચક્કરગઢ દેવળીયા ગામે વાડીમાં બે બાળકો રમતા હતા અને અચાનક આવી ચડેલા શ્ર્વાનોએ ધનવંત કાલસિંગ બીલવાલ અને જે.સી.બીલવાલ નામના બાળકો ઉપર હુમલો કરતા બાળકોની ચીસો સાંભળી ખેતી કામ કરી રહેલા માતા પિતા દોડી ગયા હતા. શ્ર્વાનના આતંકને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. […]

Read More
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હત્યાચારછતાં ભારત સરકાર કેમ સાવ ચૂપ છે?

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હત્યાચારછતાં ભારત સરકાર કેમ સાવ ચૂપ છે?

શેખ હસીનાને હટાવવા માટે સળગાવાયેલી આગમાં બાંગ્લાદેશ લપેટાઈ ગયું છે. હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે અરાજકતા અને અંધાધૂંધી વ્યાપી ગયાં છે. બાંગ્લાદેશમાં કોઈ પણ પ્રકારની હિંસા થાય ત્યારે હિંદુઓ સોફ્ટ ટાર્ગેટ હોય છે અને આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે. અનામત વિરોધની હિંસા અને આગચંપી વચ્ચે કટ્ટરવાદી […]

Read More
વડિયા પોલીસે ચોરાયેલી ભેંસ પરત લાવી ગુનો ડીટેક્ટ કર્યો

વડિયા પોલીસે ચોરાયેલી ભેંસ પરત લાવી ગુનો ડીટેક્ટ કર્યો

વડિયા, અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા ની ભાગોળે આવેલા બરવાળા બાવળના વિપુલભાઈ માલાણી દ્વારા વડિયા પોલીસમાં કરેલી ફરિયાદ મુજબ બરવાળા બાવળ ગામે આવેલી તેમની વાડી માંથી કોઈ અજાણ્યા શખ્સો તેમની વાડીએ બાંધેલી બે ભેંસો ચોરી કરી લઇ ગયેલા હોય આ ફરિયાદ મુજબ વડિયા પોલીસે અજાણ્યા શખ્સો સામે તારીખ 06/07/24 ના રોજ ફરિયાદ નોંધી […]

Read More