અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના વિવાદમાં આખરે જુની ચેમ્બરનો વિજય

અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર ઓફ કોમર્સના વિવાદમાં આખરે જુની ચેમ્બરનો વિજય

અમરેલી,
અમરેલી (જીલ્લા ચેમ્બર) અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓના વિવિધ પ્રશ્નો અને કામ માટે વર્ષોથી કાર્યરત સંસ્થા છે. હાલમાં થોડા સમય પહેલા તાલુકા ચેમ્બ2ના પ્રમુખોને ગેરમાર્ગે દોરી આઠ થી દસ વ્યકિત ભેગા મળીને શ્રી ભગીરથ ત્રીવેદીએ અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ નામની સંસ્થા 2જીસ્ટ્રેશન કરવાનો દાવો કરેલ. જેમાં ડિસ્ટ્રીકટ ચેમ્બરના વર્ષોથી પ્રમુખતરીકે નિ:સ્વાર્થભાવે સેવા કરતા ચતુરભાઈ અકબરી તથા ડિસ્ટ્રીકટના હોદેદારોએ સામી લડત આપતા ચેરીટી કમિશ્નરશ્રીએ શ્રી ભગીરથ ત્રિવેદીને માન્યતા આપવાનો ઇન્કાર કરી દીધો છે.આ ચુકાદાથી 18 વર્ષથી સંસ્થા ચલાવનાર શ્રી ચતુરભાઇની ચેમ્બરનો વિજય થયો છે. આ સમાચાર મળતા તમામ વેપારીઓ ઉદ્યોગપતિઓ તથા રાજકીય આગેવાનોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો અને તમામ વેપારીઓએ શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર ઘટનાનું માર્ગદર્શન શ્રી વકીલ જગતભાઈ યોગેશભાઈ કોટેચાનું મળેલ છે. અમરેલી ડિસ્ટ્રીક્ટ ચેમ્બરની ટીમના પ્રમુખ ચતુરભાઈ એન. અકબરી, કાર્યકારી અધ્યક્ષ હરેશભાઈ સાદરાણી, મહામંત્રીશ્રીઓ દિનેશભાઈ ભુવા, શિતલ આઈસ્ક્રીમ, જીતુભાઈ ડેર, જીલુભાઈ વાળા, નિતીનભાઈ રાજપરા, શ્રી બાલમુકુંદ જવેલર્સ, બાબુભાઈ કાબરીયા, અરવિંદભાઇ બોખા, પ્રતાપભાઈ ખુમાણ, સા.કુંડલા, પ્રકાશભાઈ ધોળકીયા, નિલકંઠ જવેલર્સ, એડવાઇઝર કમીટી ડો.જી.જે. ગજેરા, ડોકટર ભરતભાઇ કાનાબાર, મહેશભાઈ નગદીયા જીતુભાઈ ગોળવાળા, યોગેશભાઈ ગણાત્રા, પરેશભાઈ દાવડા (નીલમ ચા), લલીતભાઇ વણજારા, સંજયભાઈ રામાણી, નટુભાઇ મસોયા, કાળુભાઈ ભંડેરી, જગદીશભાઈ સેલાણી, અશોકભાઈ અટારા,મૂકુંદભાઇ ગઢીયા, હરેશભાઈ સંઘવી, લાલભાઈ ગઢીયા, ઉપપ્રમુખ યોગેશભાઈ કોટેચા બાબુભાઇ કાબરીયા, મહેશભાઈ મશરૂ, સા.કુંડલા હકુભાઈ ચૌહાણ હાર્દિકભાઈ સેંજલીયા મજબુતસીહ બસીયા, અનીલભાઈ મેતલીયા વિરલભાઈ પોપટ, ક્રાંતિભાઈ વધાસીયા, કમલેશભાઈ ગરાણીયા, કાળુભાઈ સુહાગીયા (ડાયમંડ એસો.) – મહેશભાઈ સોમૈયા, મહેશભાઈ મશરૂ : કુંડલા, મહેન્દ્રભાઈ સાદરાણી : ચલાલા ભુપતભાઈ વાળા-ધારી, અંકુરભાઈ જસાણી : બાબરા, દિલીપભાઈ શેખલીયા : લીલીયા રાજુભાઈ સોની : વિજપડી અનીલભાઈ વેકરીયા : કુંકાવાવ, પ્રવિણભાઈ : લાઠી, દિનેશભાઈ હડીયલ : બગસરા, ખજાનચી :- ઘનશ્યામભાઈ રૈયાણી, જયરાજભાઈ કોઠીવાળ, રમેશભાઈ શીંગાળા, મનીષભાઈ મોરજરીયા મંત્રીશ્રીઓ તથા સહમંત્રીશ્રીઓ :- નટુભાઈ મસોયા હરેશભાઈ સંઘવી, રાજુભાઈ ખેરાણી (મીલન ટ્રાન્સપોર્ટ), રમેશભાઈ બાબરીયા, નરેન્દ્રભાઇ બાટવીયા, દિપકભાઈ મહેતા, લલીતભાઇ વણજારા, સંજયભાઇ વેકરીયા, સંગઠન મંત્રીશ્રી :- હરેશભાઈ ટાંક કમલેશભાઈ ખખ્ખર, ગોપાલભાઈ રાજા, ભાવેશભાઈ લાડુમોર, વીજપડી, ભાવેશભાઈ આડતીયા મનોજભાઈ ભટ્ટ, કારોબારી સભ્યશ્રી વિગેરે સંજયભાઈ ચોકસી, પરેશભાઈ પારેખ, વિક્રમભાઈ રબારી, કમલેશભાઈ ખખ્ખર, રમેશભાઈ શીંગાળા, અંકુરભાઈ જસાણી, સંજયભાઈ રામાણી તથા ચેમ્બરના તમામ હોદેદારો તેમજ કારોબારી સભ્યો તથા સંસ્થા સાથે જોડાયેલા તમામ વેપારીઓ સાથે જોડાયેલ તેવી ઉપપ્રમુખ યોગેશભાઈ કોટેચાની યાદી જણાવે