અમરેલી એસટી ડિવીઝન કર્મચારી મંડળના હોદેદારોની વરણી

અમરેલી એસટી ડિવીઝન કર્મચારી મંડળના હોદેદારોની વરણી

અમરેલી,

અમરેલી ડિવિઝન વિભાગમાં કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ પદે શિવરાજભાઈ ખુમાણ ની નિમણૂક કરવામાં આવી હતી લાઠી રોડ અમરેલી ડિવિઝન ખાતે ઉપપ્રમુખ તરીકેની બિન હરી વરણી કરવામાં આવી હતી જેમાં હાજરીમાં પ્રમુખ નરેન્દ્રભાઈ કાબરીયા અને મહામંત્રી રમેશભાઈ માલવિયા અને હોદેદાર ઉપસ્થિતિમાં હોદા ની નિમણૂક કરતા કર્મચારી હોદેદારો અગ્રણી આગેવાનો વડીલો કર્મચારીઓ સૌ કોઈએ આવકારી ને અભિનંદન પાઠવ્યા હતા જ્યારે શિવરાજભાઈ આમ તો પહેલેથી જ કર્મચારી માટે કામ કરવાની પ્રણાલિકા અને કામદારો માટે કામ કરવાનો ઉત્સાહ જોઈને શિવરાજ ભાઈ ને ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો હતો અને જ્યારે ઉપપ્રમુખ તરીકે ના પદે ની નિમણૂક કરવામાં આવતા શિવરાજભાઈએ કર્મચારી વડીલો આગેવાનો હોદ્દેદારો કર્મચારી મિત્રોનો આભાર માન્યો