Homeઅમરેલી

અમરેલી

21-09-2024

મોદીને આંતરરાષ્ટ્રીય શાંતિ પારિતોષિક જોઈએ છે એટલે યુક્રેન અને રશિયા વચ્ચે મધ્યસ્થીનો મોહ છે

યુક્રેનિયન પ્રજા કાતિલ ઠંડીમાં થરથર કંપી રહી છે કારણ કે બધા રૂમ હીટર બંધ...

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ 20મીએ અમરેલી જિલ્લામાં

અમરેલી, રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી તા.20 નાં રોજ અમરેલી આવી રહ્યાં છે. અમરેલી ઉપરાંત...

લીલીયાનાં મામલતદારે બિનઅધિકૃત ખનીજ, રેતીચોરીમાં ડમ્પર પકડી પાડયા

અમરેલી, બિનઅધિકૃત ખનીજ વાહન અંગે કાર્યવાહી કરવા મામલતદારે ભુસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગને સુચના આપી...

સાવરકુંડલા નજીક એસટી બસ અને પેસેન્જર જીપનો અકસ્માત સર્જાયો

વિજપડી, સાવરકુંડલા તરફથી આવતી પૂર પાટ ઝડપે એસટીબસે જીપને હડફેટે લેતાં જીપમાં સવાર થયેલા કેટલાંય...

ગીરના જંગલમાં હવે બંધારણીય કાનૂન છે કે એનો એ જંગલનો કાયદો ચાલે છે?

પ્રકૃતિ વન્ય સંપદા અને વન્ય જીવસૃષ્ટિ સ્વરૂપે પુરબહારમાં ખિલે છે. ગુજરાતની ઓળખ બની ગયેલા...

રાજુલા શહેરમાં તમામ માર્ગો ઉપર ફુટ ફુટના ગાબડા

રાજુલા, રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી પડી રહેલા વરસાદના હિસાબે મોટાભાગના માર્ગમાં ગાબડાઓ પડી છે...

અમરેલીમાં મુખ્યમંત્રી રૂા.300 કરોડના કામોનું લોકાર્પણ કરશે

અમરેલી, આગામી તા. 18 અથવા 19મીએ રાજયના મૃદુ પણ મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ અમરેલી...

સાવરકુંડલાનાં બોરાળાની રેવન્યુ

અમરેલી, સાવરકુંડલા વન્ય રેન્જમાં નિલગાયનાં શિકાર માટે નિકળેલ દાઉદ કાળુભાઇ મોરી, સલીમ સુલતાનભાઇ લાડકરે, સાહીલ...

પેરેશુટ નેતાઓની સમસ્યા ભાજપને હરિયાણા અને કાશ્મીરમાં પણ આ વખતે બહુ નડવાની છે

ભાજપમાં આયાતી પરિબળોને કારણે કાર્યકરોની કેડર ધ્વસ્ત થવા લાગી છે. ગઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી...

ગોંડલ નગરને બે નવા ફોરલેન બ્રિજની ભેટ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

અમરેલી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે 56.84 કરોડ...

રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર ફરાર

અમરેલી, ભાવનગર જિલ્લાનાં ગુનામાં જેલમાં રહેલ ભાવનગરનાં ઉમરાળાનાં ધોળા ગામનાં ભરત અમરા કળોતરા રાજકોટ જેલમાંથી...

બાંટવા પાસે લૂંટના આરોપીઓ ઝડપાયા

જુનાગઢ, જુનાગઢ જિલ્લાના બાંટવા પાસે ત્રણ દિવસ પહેલા થયેલ સોનાના દાગીના અને રોકડની લૂંટના કેસમાં...

Latest articles

21-09-2024

મોદીની ત્રીજી ઈનિંગના પ્રથમ સો દિવસનું કાચું સરવૈયું દેશનું સર્વગ્રાહી ઉજળું ચિત્ર બતાવે છે

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ત્રીજી ટર્મનું સુખ ભોગવી રહેલી એનડીએ સરકારે તેના કાર્યકાળના 100...

એસપીશ્રી નિર્લિપ્ત રાયએ આ ગંભીર ઘટનાને પગલે વાલીઓને જાગૃત બનવા અપીલ કરેલ

અમરેલી, 9 માં ધોરણની વિદ્યાર્થીની સાથે બ્લુ ફિલ્મો કરતા પણ ખરાબ રીતે થયેલા દુષ્કર્મ અને...

કાલે ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજીની અમર ડેરીમાં ખાસ ઉપસ્થિતિ

અમરેલી, આગામી તા. 21-સપ્ટેમ્બ2ના 2ોજ મહામહિમ 2ાજયપાલ આચાર્ય દેવવ્રતજી અમ2ેલી ખાતે 2હેલ છે જેઓ જીલ્લાની...