Homeઅમરેલીધારી નજીક આવેલા જળજીવડી ગામે પાડી ચરાવતા યુવાન ઉપર દિપડાએ હુમલો ...

ધારી નજીક આવેલા જળજીવડી ગામે પાડી ચરાવતા યુવાન ઉપર દિપડાએ હુમલો કર્યો

Published on

spot_img

અમરેલી,

ધારી તાલુકાનાં જળજીવડી ગામે શિવ મંદિર નજીક રહેતા પ્રિન્સ જયસુખભાઇ સભાયા ઉ.વ.18 પોતે પાડી ચારવતો હતો તે દરમિયાન દિપડાએ હુમલો કરતા તે જોઇને કૈલાસબેન ધીરૂભાઇ નગવાડીયા તેમને બચાવવા જતા દિપડાએ તેના પર હુમલો કરતા બંનેને 108 દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવની જાણ થતા વન વિભાગે દોડી જઇ પાંજરૂ ગોઠવીને દિપડો ઝડપી લેવા તજવીજ હાથ ધરતા દિપડો પાંજરામાં કેદ થયો હતો અને લોકોએ નિરાતનો શ્ર્વાસ લીધો

Latest articles

23-11-2024

ભારતમાં તબક્કાવાર માનસિક સ્વાસ્થ્ય સમસ્યાવધતી જાય છે પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી

ભારતમાં નોકરીઓ વધી રહી છે એ એક શુભસંકેત છે. એના પરિણામે નોકરિયાતો વધી રહ્યા...

વિદ્યાર્થીઓને ઠંડીથી સુરક્ષિત કરવા શ્રી પાનશેરીયાની તાકિદ

અમરેલી, પ્રવર્તમાન શિયાળાની તુમાં બાળકોને ઠંડીથી સુરક્ષિત કરવા ખાનગી શાળાના સંચાલકો શાળામાં ચોક્કસ રંગનું સ્વેટર...

જિલ્લાનાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી મોબાઇલ ફોન શોધી મુળ માલીકને પરત અપાવ્યો

અમરેલી, અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ ની સુચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય...

Latest News