બાબરાના ચમારડીમાં પ્રૌઢનું દાદરો ઉતરતા પડી જતા મૃત્યું

અમરેલી,
બાબરા તાલુકાના ચમારડી ગામે રેહતા હસમુખભાઈ ગોગનભાઈ ચોવટીયા ઉ.વ.42 તા.14-11 ના સવારના 7:00 કલાકે પોતાના ઘરે દાદરો ઉતરતા પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા કોમામાં જતો રહેલ અને તા.28-11 રાત્રીના 11:00 કલાકે મૃત્યું પામ્યાનું જસમતભાઈ બાવાભાઈ ચોવટીયાએ બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ