રાજુલાનાં દેવકા ગામે લેન્ડગ્રેબીંગનો ગુનો નોંધાયો

અમરેલી,
રાજુલા તાલુકાનાં દેવકા ગામે વાલજીભાઇ આતાભાઇ ચૌહાણ હાલ મુંબઇ પરિવારજનો સાથે રહેતા હોય જેમને રાજુલા તાલુકાનાં કુંભારીયા ગામે રેવન્યુ ખાતા 162 સર્વે નં.428ની સંયુક્ત ખાતાની જમીન આવેલ છે. જેમાં મણીબેન સનાભાઇ ચૌહાણ કાકી જે મરણ ગયેલ છે. લાખુબેન સનાભાઇ ચૌહાણ કાકાની દિકરી બેન, રમેશ સનાભાઇ ચૌહાણ કાકાનાં દિકરા ભાઇ, શામજીભાઇ સનાભાઇ ચૌહાણ કાકાનાં દિકરા જે મરણ ગયેલ છે. વાલજીભાઇ આતાભાઇ ચૌહાણ અરજદાર, ભીમજીભાઇ આતાભાઇ ચૌહાણ નાનાભાઇ, જેશીંગભાઇ આતાભાઇ ચૌહાણ નાનાભાઇનાં સંયુક્ત નામે આવેલ છે. જમીન મારા કાકા હરજીભાઇ ભીખાભાઇ ચૌહાણને ભાગવી વાવવા આપેલ હતી અને મારા બાપજુ તથા મારા કાકાને જમીન બાબતે તકરાર થતા જમીનઅમો જાતેથી વાવેતર કરતા હતાં. અમો મુંબઇ ખાતે રહેતા હોય જેથી અમારી ઉપરોક્ત જમીન અમારા સબંધી કરશનભાઇ સોમાભાઇ ચૌહાણ રહે. દેવકા તા.રાજુલાવાળાને ફારમે ભાગવી વાવવા આપેલ અને તેઓ વાવેતર કરતા હોય સામાવાળા કરશનભાઇ હરજીભાઇ, ભાવેશ કરશનભાઇ, લાલજી ઉર્ફે લાલા કરશનભાઇ, માવજી હરજીભાઇ, મધ્ાુ માવજીભાઇ, પ્રવિણ માવજી્ભાઇ ચૌહાણ દેવકા અને કુંભારીયાવાળાઓને તે ગમતુ ન હોય જેથી મારી તથા કુટુંબનાં સભ્યો સાથે જમીન બાબતે જગડો અને તકરાર કરતા હોય જેથી કરશનભાઇ સોમાભાઇએ અમારી જમીન અમોને સોંપી આપેલ અને છેલ્લા એક વર્ષની અમારી ઉપરોક્ત કુંભારીયા ગામની સીમમાં આવેલ જમીનમાં કોઇ મજુરો મારફતે ખેતીકામ વાવેતર કરવા મોકલતા આ કામના સામાવાળાઆસે મજુરાસસેને કહદેતા હોય કે આ જમીન અમારી છે. અમારી જમીનમાં તમારે ખેતીકામ કવરવા આવવું નહીં તેમ કહીં ધાક ધમકી આપી કાઢી મુકતા હોય અને અમોને કહેતા આવેલ કે તમે આ જમીનમાં વાવેઅતરછછ કરવા અજીાવ્યાં તો તદઘમારામાંથી કોઇખનન નએક ભાઇ ઓછો થઇ જશે. તેવી ધ્લ્લામકી આપી જમીનનો કબ્જો કરી વાવેતર કરતા આવેલ હોય અમારી જમીનનો કબ્જો પરત મેળવવા તા.26-5-23નાં કલેક્ટર અમરેલીને લેન્ડ ગ્રેબીંગ બાબતની અરજી તપાસનાં અંતખે ખકલેક્ખટર અમરેલમી કચેરી ય્લેન્ડ ગ્રેબીંગ મુજબ ફરિયાદ દાખલ કરવાણ હુકમ કરતા ઉપરોક્ત છ શખ્સો સામે રાજુલા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ દાખલ કરેલ છે.