અમરેલીના વેપારી સાથે 55 લાખની છેતરપીંડી

અમરેલી,
અમરેલી ચિતલરોડ શ્રીનાથજીપાર્કમાં રહેતા તથા મુંબઈ ખાતે જુદીજુદી જગ્યાએ વિજયસિંહ કમાભાઈ ધ્ાુંધ્ોરા ઉ.વ.40 સાથે એકે ટ્રેડીંગ કંપનીના માલિક કવિતા મહાત્રે મુંબઈ તથા બાલાજી ટ્રેડર્સના માલિક રતન ભાટીયા ઉલ્લાસનગર મહારાષ્ટ્ર , વિવેક અગ્રવાલ પર્ચેજ મેનેજર રહે. મુંબઈ તથા રતન ભાટીયા બાલાજી ટ્રેડીંગના માલિક તરીકે ઓળખ આપે છે તેમણે વિજયસિંહ સાથે અગાઉ માલ મંગાવેલ ચણાદાળના પેમેન્ટના રૂ/-7,15,200 તથા બાલાજી ટ્રેડર્સને મોકલેલ તુવેરદાળ 15 ટન તથા ચણાદાળ 30 ટન કુલ 45 ટનના રૂ/-48,60,000 મળી કુલ રૂ/-55,75,200 ની રકમ નહી આપી છેતરપીંડી કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ