રાજુલા નજીક ભેરાઈમાં સગીરા સાથે પ્રેમસંબંધ રાખી બળાત્કાર ગુજાર્યો

અમરેલી,
રાજુલા તાલુકાના ભેરાઈ ગામે ભેરાઈથી સગીરાને પ્રદિપ નાથાભાઈ ચૌહાણ લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી પ્રેમસંબંધ રાખી અવાર નવાર બળાત્કાર ગુજારેલ. અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ.તેમજ કુશ કાનજીભાઈ ચૌહાણે તા. 7-12 ના સગીરા પાસે જઈ પ્રદિપ સાથેના પ્રેમસંબંધ બાબતે પોતાને ખબર હોય . અને સગીરાના માતા પિતાને વાત કરી દેવાનું કહી સગીરાને બળજબરી કરી ડરાવી ધમકાવી બળાત્કાર ગુજારી કોઈને જાણ કરશે તો મારી નાખવાની ધમકી આપ્યાની મરીન પીપાવાવ પોલિસ મથકમાં ફરિયાદ