અમરેલી ભીડભંજન ચોક પાસે કામીલચાની દુકાનમાં બાળશ્રમિકોને રાખતા ગુનો નોંધાયો

અમરેલી,
અમરેલી ભીડભંજન ચોક નારાયણ આર્કેટમાં આવેલ કામીલચાની દુકાનમાં ઈન્ચાર્જ સરકારીશ્રમ અધિકારી એમ.એચ. પરમાર તથા ટાસ્કફોર્સની મદદથી બાળશ્રમિકોને ઉપરોકત દર્શાવેલ આરોપીના કબ્ઝામાંથી મુકત કરાવી બાળસંરક્ષણગૃહ અમરેલીમાં મોકલી આપેલ. અને ગેરકાયદેસર બાળશ્રમિકોને કામે રાખી ગુનો કર્યાની અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ