જાફરાબાદના નાના લોઠપુર,પીપાવાવમાં વાહનોની બેટરીઓ ચોરાઈ

અમરેલી,
જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતા કનુભાઈ ભીમભાઈ કોઠીયાના ટ્રક નં. જીજે. 11 ઝેડ, 2294 માંથી તા. 9-12 થી 10-12 સુધીમાં મકાન પાસે ખુલ્લા વાડામાં રાખેલ -ટ્રકમાંથી કોઈ અજાણ્યા શખ્સો રૂ/-5000 ની કિંમતની બેટરીઓ ચોરી ગયાની જાફરાબાદ પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જયારે રાજુલા રહેતા સોમાભાઈ બાભાભાઈ વાવડીયાની પીપાવાવ ક્રિષ્ના ટ્રાન્સપોર્ટમાંથી આજથી એકાદ માસ પહેલા બે -ટ્રકમાંથી વીકટર ગામના પુલ ઉપરથી ચાર બેટરીઓ જોરૂભાઈ ધાખડા રહે. રાજુલાવાળાના બે ટ્રકમાંથી કુલ 4 બેટરીઓ તથા અતુલ ઓટો રીક્ષાની એક બેટરી મળી કુલ રૂ/-25000 ની બેટરીઓ ચોરાયાની મરીન પીપાવાવ પોલિસ મથકમાં ફરિયાદ