શ્રી દિલીપભાઈ સંઘાણીના 70 માં વર્ષગાંઠની

લીલીયા,
લીલીયા મોટા પ્રગતિ ક્રેડિટ કો.ઓ દ્વારા આજ રોજ તા.12/12/2023 ના રોજ લીલીયા મોટા પ્રગતિ ક્રેડિટ કો.ઓ દ્વારા શિયાળા ની કડકડતી ટાઢ માં જરૂરિયાત મદો ને ગરમ બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યા શ્રીમાન દિલીપભાઈ સંઘાણીનાં 70માં વર્ષની ઉજવણીનુ 8મું પર્વ 12 તારીખ આવે એટેલે લીલીયાનાં આંગણે ઉત્સાહની હેલી આવતી જણાય.શ્રી પ્રગતિ સેવિગ્ઝ એન્ડ ક્રેડીટ કો.ઓ.સો.લી.દ્રારા નકકી થયા મુજબ દિલીપભાઈ સંઘાણીનાં 70માં વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આજે લીલીયામાં જરૂરીયાતમંદ 1500 લોકોને આ ઠંડીની સિઝનમાં ગરમ બ્લેકેટ (ધાબળા) વિતરણનું આયોજન થયુ.સામાન્ય જન સમુદાય દ્વારા દિલીપભાઈ ઉપ2 જન આર્શિવાદ-લોકોનાં મોઢા પર એકજ વાત દિલીપભાઈ ને ભગવાન લાંબુ આયુષ્ય અને નિરામય સ્વાસ્થય આપે.લોક મુખે એકજ વાત આવતી 12 તારીખે શું આ તકે જીલ્લા પંચાયત .શિક્ષણ સમીતીના ચેરમેન 2મીલાબેન ભીખાભાઈ ધોરાજીયા, જીલ્લા પંચાયતના સભ્યશ્રી વિપુલભાઈ દુધાત, તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી, કાંતીભાઈ શિંગાળા, નનુભાઈ પટલ ,ર્ડો. ધાનાણી , માવજીભાઈ લહેરી, ર્ડો.ધામત , ભરતભાઈ શેખલીયા, મનસુખભાઈ ગાંગડીયા, હસમુખભાઈ હપાણી તેમજ સંસ્થાના ચેરમેન અને ઈફકોનાં ડિરેકટર શ્રી ભાવેશભાઈ રાદડીયા તેમજ ટીમ પ્રગતિ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમનું સુદર સંચાલન કાનાભાઈ શિંગાળાએ કરેલ તેમજ આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રગતિ સ્ટાફ દ્રારા જહેમત ઉઠાવવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ