જાફરાબાદનાં સામાકાંઠા જેટી પાસે બોટમાંથી ચાર મોબાઈલ ચોરાયા

અમરેલી,
જાફરાબાદ મરીન સામાકાંઠા જેટી પાસે દેવકૃપા બોટમાં તા. 10-11 ના વહેલી સવારે ઘનશ્યામભાઈ હીરાભાઈ બાંભણીયા બોટમાં કામ કરતા હતા. તે દરમ્યાન બોટની કેબીનમાં રાખેલ વીવો કંપનીનો ફાઈવજી મોબાઈલ રૂ/-32,999 , વીવો કંપનીનો વી -23 સી મોબાઈલ રૂ/-25,000 , વીવો કંપનીનો વી -21 ગ્લો રૂ/-14,000 તથા ઓપો કંપનીનો એ -174 રૂ/-9500 મળી કુલ રૂ/-81,499 ની કિંમતના ચાર મોબાઈલ કોઈ ચોરી ગયાની જાફરાબાદ મરીન પોલિસ મથકમાં ફરિયાદ