અલ્ટ્રાટેક કંપની દ્વારા સેફટી વિકની ઉજવણી કરાઇ

અલ્ટ્રાટેક કંપની દ્વારા સેફટી વિકની ઉજવણી કરાઇ

રાજુલા,
રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની દ્વારા માઇન્સ અવેરનેસ માટે કાર્યક્રમ યોજયો જેમાં સુરક્ષા સેફટી સ્વચ્છતાને લઈ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેફટી સુરક્ષા સ્વચ્છતા ઉપર નાટક સંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેથી માઇન્સ સહિત વિવધ બાબતો ઉપર અવેરનેસ માટે આ ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું માઇન્સ વિસ્તારમાં કેવી રીતે કર્મચારીઓ અને સ્થાનિક વિસ્તારના લોકોએ તકેદારી રાખવી જોઈએ જાગૃતિ રાખવા માટેનો આ કાર્યક્રમ મારફતે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન દિનકર જશોરા મહેશ સ્વાગત કર્યું હતું ઉપરાંત આદિત્ય બિરલા અલ્ટ્રાટેક કંપનીના ઉદયપુરના ડાયરેક્ટર આર.ડી માંડેકર,સહિત માઇન્સ વિસ્તારના અલગ અલગ ઓફિસરો અને 7 અલગ અલગ કંપનીના યુનિટ હેડ પણ ઉપસ્થિત રહ્યા હતા.સેફટીની બાબત ઉપર સૌવથી વધારે સર્ચા વિચારણા કરાય.રાજુલા પંથકમાં અલ્ટ્રાટેક કંપની સહિત નાના મોટા ઉધોગો ધમધમી રહ્યા છે જેમાં સ્વચ્છતા સુરક્ષા સેફટી માટેના અવેરનેસ લાવવા માટે સૌવથી વધારે આદિત્ય બિરલા ગ્રુપ અલ્ટ્રાટેક કંપની દ્વારા સતત કાર્યક્રમો કરતા જોવા મળી રહ્યા છે કંપની દ્વારા સેફટી કેવી રીતે રાખવી જોઈએ સેફટી ન હોવાને કારણે કેવા પ્રકારના અકસ્માત થઈ શકે છે આ સહિત સંસ્કૃતિ કાર્યક્રમના માધ્યમથી બતાવવામાં આવ્યું હત.અલ્ટ્રાટેક કંપનીના માઇન્સ વિસ્તારના અલગ અલગ ઝોન વિસ્તારના ઓફિસરો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત અહીં અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં સેફટી સુરક્ષા સ્વચ્છતા માટેના સ્ટોલ રાખવામાં આવ્યા છે 2022 નો સેફટી એવોર્ડ અલ્ટ્રાટેક કોવાયાને મળ્યો હતો આવતા વર્ષે અંબુજા કંપનીમાં આ કાર્યક્રમ યોજાશે ઉપરાંત સેફટીના સાધનો પણ લઈ શકાય તે માટે અહીં અલગ અલગ સ્ટોલ રાખવામાં આવ્યા હતા જેમા ડાયરેક્ટર સહિત લોકોએ સ્ટોલની મુલાકાત કરી હતી જેમાં અલ્ટ્રાટેક ઉદયપુરના ડાયરેક્ટર જનરલ ઓફિસર આર.ટી.માનદેકર, અમદાવાદ માઇન્સ સેફટીના ડાયરેકયર એમ.સી.જય સવાલ, અમદાવાદ ડાયરેકટર ઓફ માઇન્સ સેફટી આર.કે.સિંગ,સુરત ડાયરેકટર ઓફ માઇન્સ સેફટી એમ.ડી.મિશ્રા,અંબુજા ગ્રુપના રાજીવ જેન,અલ્ટ્રાટેક સિમેન્ટ સીઓડી અનિષ અગ્રવાલ,કંપનીના પ્રેસિડેન્ટ ટી.વી.રાવ, રાજેશ ઠાકરે એચઓડી માઇન્સ,ઇમેન્યુઅલ પ્રસાદ,રોહિત સોલંકી,એફ એચ માઇન્સ દેશોરા, એસ આર હેડ જય એજય,મયુર ખખર,અવાશા મિશ્રા, એસ આર હેડ અજય શ્રી દિવાંકગર અધિકારી તથા દિનેશ પાંડે સહિત તમામ વિભાગના કંપનીના ઓફિસરો સહિત ઉપસ્થિત રહ્યા હતા આભાર દર્શન રાજેશ ઠાકરે કર્યું