કોગ્રેંસના પુર્વ સાંસદ શ્રી ઠુંમ્મર દ્વારા દેશના વડાપ્રધાન સામે અપમાનજનક શબ્દો ઉચારતા અમરેલી પોલીસમાં ફરિયાદ

અમરેલી,
અમરેલી જુના માર્કેટયાર્ડમાં કોગ્રેંસ પક્ષના સ્નેહ સંવાદ સંમેલન કાર્યક્રમ દરમ્યાન કોગ્રેંસપક્ષના પુર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમ્મર દ્વારા પોતાના ભાષણમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે જાહેરમાં અપમાનજનક શબ્દો બોલી બદનક્ષી કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કૃત્ય કરતા તેમની સામે અમરેલી જીલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધનજીભાઈ ધોરાજીયા દ્વારા અમરેલી સીટી પોલિસ મથકમાં ફરિયાદ