રાજુલા શહેરમાં મુથૂટ ફીનકોપ લિમિટેડ ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી

રાજુલા શહેરમાં મુથૂટ ફીનકોપ લિમિટેડ ઓફિસ ખુલ્લી મૂકવામાં આવી

રાજુલા શહેર માં મુથુટ ફિનકોર્પ લિમિટેડ રાજુલા શાખા આજથી ખુલી મૂકવામાં આવી રાજુલા શહેર માં કુંભારવાડા વિસ્તાર માં આજથી આ શાખા ખુલી મૂકવામાં આવી આ કંપની 136 વર્ષ જૂની શાખા છે આ શાખા માં સોના નાં દાગીના પર ધિરાણ .નાના વેપારી ઓ બિઝનેસ માટે લોન નવા પાન કાર્ડ ની સર્વિસ સહિત ની વિવિધ સુવિધા આપવા આવશે આ શાખા સૌરાષ્ટ્રમાં કુલ 35 શાખાઓ ધરાવે છે આ શાખામાં ફક્ત 15 મિનિટ માં લોન આપવા માં આવશે તેમજ સોનાની ખરીદી હપ્તે થી થઈ શકે તેવી સુવિધા તેમજ ટુ  વ્હીલર લોન પણ કરી આપવામાં આવશે આજના આ પ્રસંગે રાજુલા શહેર ના વિવિધ અગ્રણી ઓ વેપારી ઓ તેમજ ગામડા માં પણ ખેડૂતો આજના આ કાર્યકમ માં હાજર રહેલા ત્યારે રાજુલા શહેરના કેસરીનંદન હનુમાનજી મંદિરના મહંત શ્રીકાંત મહારાજ હસ્તે રીબીન કાપીને આ શાખાને ખુલ્લી મુકવામાં આવેલી ત્યારે આ પ્રસંગે રાજુલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મનીષભાઈ વાળા તેમજ રીજનલ મેનેજર હિરેનભાઈ મહેતા એરીયા મેનેજર કૃણાલભાઈ ઉપાધ્યાય તેમજ આ શાખાના બ્રાન્ચ મેનેજર દીપકભાઈ ભટ્ટ તેમજ તમામ સ્ટાફ હાજર રહેલા