મહા2ાષ્ટ્રમાં કૃષક સમાજના અધિવેશનને સંબોધતા શ્રી દિલીપ સંઘાણી

અમરેલી,

દેશના વિકાસનું પ્રમુખ પીઠબળ કૃષિ જેટલી સમૃધ્ધ અને 2સાયણ મૂક્ત બનશે એેટલી ખેતિ અને ખેડૂત સમૃધ્ધિ બનશે અને તેથી કૃષિ વિકાસ પ્રવૃતિ ઉપ2 સામુહિક પ્રયાસ ખુબ જરૂ2ી હોવાનું ભા2તીય કૃષક સમાજ આયોજીત મહા2ાષ્ટ્રના અહમદનગ2 જીલ્લાના મહાત્મા ફુલ્લે કૃષિ વિદ્યાપીઠ-2ાહુ2ી ખાતે આયોજીત 2ાષ્ટ્રિય અધિવેશનમા અતિથી વિશેષ ત2ીકે બોલતા 2ાષ્ટ્રિય સહકા2ી આગેવાન-ઈફકોના ચે2મેન દિલીપ સંઘાણીએ જણાવેલ હતું, સંઘાણીએ વધુમા જણાવેલ કે, પ્રધાનમંત્રી મોદી અને સહકા2 મંત્રી શાહ સહકા2ી પ્રવૃતિ વધુમા વધુ લોકભોગ્ય બને, ખેડૂત સક્ષમ બને અને તંદુ2સ્ત ખેત ઉત્પાદ માટે સ2ાયણમૂક્ત જમીન અને વિવિધ ઉત્પાદનોને સક્ષમ બનાવવા સતત ચિંતન ક2ી 2હયા છે. સમગ્ર દેશ માંથી અંદાજીત 3000 થી પણ વધુ ખેડૂત પ્રતિનિધિઓ, મહા2ાષ્ટ્રના સહકા2ી આગેવાનો-કાર્યક2ોને સંબોધતા સંઘાણીએ જણાવેલ કે, ખેતિને સમૃધ્ધ બનાવવા પ્રથમ તો જમીન 2સાયણ મૂક્ત બને તે આવશ્યક છે અને તે માટે ઈફકો ા2ા નેનો યુ2ીયા – નેનો ડીએપી (લીક્વીડ) પ્રવાહી ખાત2 કૃષિ ઉત્પાદનમાં અને જમીનની ફળુપતા વધા2વામા અક્સિ2 સાબીત થઈ 2હેલ હોઈ, પ્રધાનમંત્રી ન2ેન્ભાઈ મોદીજીના સ્વપ્ન સહકા2 થી સમૃધ્ધિ ત2ફ આગળ વધવા સંઘાણીએ જણાવ્યું હતું. મહા2ાષ્ટ્રના પ્રવાસ દ2મ્યાન દિલીપ સંઘાણી એ અહમદનગ2 જીલ્લાના 2ાહુ2ી તાલુકાના ગુહા ગામે આવેલ પ્રે2ણા મલ્ટીસ્ટેટ ક્રેડીટ કો-ઓપ2ેટીવ સોસાયટીની શુભેચ્છા મૂલાકાત વેળા ભાવપૂર્ણ સ્વાગત ક2વામા આવેલ. સંઘાણી સાથે ભા2તીય કૃષક સમાજનાં પ્રેસીડેન્ટ ડો.ક્રિષ્નબી2 ચૌધ2ી, સમિતિના અધ્યક્ષ અને શિ2ડી દેવસ્થાનના ટ્રસ્ટી સુ2ેશ વાલકે, સહકા2ી અગ્રણી નકુલ કડુ પાટિલ, મહા2ાષ્ટ્ર 2ાજય ઈફકો માર્કેટીંગ મેનેજ2 ઉદય તિજા2ે સહિત સ્થાનિક અગ્રણી સહકા2ી આગેવાનો ઉપસ્થિત 2હયા હતા તેમ યાદીના અંતમા જણાવેલ