રાજયમાં 523ને પીએસઆઇની બઢતી,બદલી

અમરેલી,
રાજયના ડીજી અને આઇજી ગાંધીનગર દ્વારા પીએસઆઇમાં બઢતી અને બદલીનો લીથ્થો બહાર પડયો છે જેમાં અમરેલી જિલ્લામાં ચાર નવા પીએસઆઇ આવ્યા છે જયારે એકની બઢતી સાથે બદલી થઇ છે. થયેલ ઓર્ડરો મુજબ અમરેલીના જયેશભાઇ મનહરલાલ અમરકોટીયાને બઢતી સાથે રાજકોટ સીટી અને અમરેલીના અરવિંદભાઇ સવજીભાઇ કટારાને બઢતી સાથે ભાવનગર તથા સોલંકી યોગેન્દ્રભાઇ નાથાભાઇને જુનાગઢ તથા ભાવનગરથી સાહીર્શ્ર્વેરપ્રભુનાથને ભાવનગરથી અમરેલી મુકયા છે. રાજકોટ ગ્રામ્યના ચૌહાણ મુસ્તુફાખાન ફેજુખાનને અમરેલી તથા કસીરી ફરિદાબેન મહમદભાઇને રાજકોટ સીટીમાંથી અમરેલી તેમજ જુનાગઢથી ડાંગર ધાનબબાઇ દેવાભાઇની અમરેલી તેમજ રાજકોટ સિટીના પાંડવ જગદિશભાઇ કાંતિભાઇને અમરેલી તથા ભાવનગરના રાઠોડ હરજીભાઇ દાનાભાઇને અમરેલી , જુનાગઢથી મુસાર નરેન્દ્રકુમાર સુદાભાઇ તેમજ સોચા પુરીબેન ગોવિંદભાઇને ભાવનગરથી અમરેલી અને પંડયા સોનલબેન ભીખુભાઇને અમરેલીથી ભાવનગરતથા પ્રવિણભાઇ હકુભાઇ વડોદરીયાને અમરેલીથી ભાવનગરઅને ખીમજીભાઇ માણસુરભાઇ મકવાણાને અમરેલીથી ભાવનગર, જગદિશભાઇ બટુકભાઇ કંડોલીયાને અમરેલીથી બોટાદ તેમજ સોઢાતર લાભુભાઇ