લાઠીમાં ગેરકાયદેસર રેશનિંગ જથ્થો ખરીદી કરનાર ઝડપાયો

અમરેલી જિલ્લા મા સરકારી રેશનીંગ નુ અનાજ ખરીદ કરવાનો અલગ અલગ ફેરીયાઓ દ્વારા જીલ્લા ના મોટા ભાગના વિસ્તારોમાં અનાજ ની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી છે રેશનકાર્ડ મા મળતુ અનાજ રેશનકાર્ડ ઘારકો દ્વારા ફેરીયા ને વેચી દેતા હોય છે ત્યારે અમરેલી જિલ્લાના લાઠી મામલતદાર દ્વારા લાઠી શહેરમાં અનેક વિસ્તારોમાં મા ફરીયા દ્વારા રેશનકાર્ડ ઘારકો પાસેથી અનાજ ની ખરીદી કરવા મા આવતી હતી ત્યારે લાઠી મામલતદાર એ ગેરકાયદેસર રીતે અનાજ જથ્થો રીક્ષા ચાલક દ્વારા લય જવાની બાતમી ના આઘારે લાઠી મામલતદારે એક શખ્સ ને રિક્ષા મા ભરેલ ગેરકાયદેસર અનાજ સાથે ઝડપી લીધો હતો અને 110 કીલો ઘવ 158 કીલો ચોખ્ખો પણ જપ્ત કર્યો હતો અને લાઠી મામલતદાર એ આ શખ્સ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી