નરેન્દ્ર મોદી વિચાર મંચે સેવા ના માણસ મુકેશભાઈ સંઘાણી ને વધાવ્યા

યુવા આઇડલ તેમજ સેવાભાવી માં.મુકેશભાઈ સંઘાણી ના જન્મ દિવસ પૂર્વે આજરોજ દ્વારા કન્યાશાળા  હરિ રોડ તેમજ સુખ નિવાસ કોલોની પ્રાથમિક શાળા તેમજ ગજેરા પરા આંગણવાડી તેમજ ચકરગઢ રોડ રામવાડી આંગણવાડી  ૨૦૧ બાળકો ને સવાર નો નાસ્તો કરાવેલ હતો.આ પ્રસંગે મુકેશભાઈ સંઘાણી સહિત સુરેશભાઈ શેખવા તેમજ તુષારભાઈ જોષી ભાવેશભાઈ સોઢા   ચિરાગભાઈ ચાવડા રાજેશભાઈ માંગરોળીયા ભગીરથભાઈ ત્રિવેદી દિવ્યેશભાઈ વેકરીયા સંજયભાઈ વણજારા વિશાલભાઈ ઠાકર હિતેશભાઈ સેજુ રીપલભાઈ હેલૈયા સહિત તમામ પદાધિકારીઓ અને પ્રાથમિક સ્કુલ ના આચાર્ય સહિત સ્ટાફ પણ હાજર રહેલ...
બાળકો દ્વારા અભિનંદન ગીત ગાવામાં આવેલ હતું અને મુકેશભાઈ સંઘાણી ને નરેન્દ્ર મોદી વિચાર મંચ ના પ્રદેશ મંત્રી મનીષભાઈ સિદ્ધપુરા સાહેબ તેમજ પ્રદેશ મંત્રી મનોજભાઈ વાળા અમરેલી જિલ્લા અધ્યક્ષ જયદીપભાઇ નાકરાણી નવાલ ભાઈ મકવાણા જિલ્લા યુવા શાખાના અધ્યક્ષ દિનેશ કનાડિયા તેમજ પ્રશાંત પરમાર સચિન કવા સહદેવ મકવાણા ચેતનભાઇ ગાદે શા ઉદ્દેશ ભાઈ દેશપાંડે હાર્દિક ભટ્ટ યસ મકવાણા યજ્ઞેશ કારેલીયા હાર્દિક મેર કૃશાંત કનાડીયા અજય રાઠોડ નિકુલ મકવાણા મયુરભાઈ જાદવ દ્વારા *મુકેશભાઈ સંઘાણીને જન્મ દિવસ ની શુભકામના પાઠવેલ હતી.