શિક્ષણ મંત્રી શ્રી પાનસેરિયા જન્મ દિવસ નિમિતે ૧૬૦ બાળકો નાસ્તો કરાવ્યો

ગુજરાત સરકારશ્રીના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરિયા નાં જન્મ દિવસ નિમિતે રાજકોટ ના કુવાડવા ગામમાં આવેલ નિવાસી પ્રાથમિક સ્કુલ માં અભ્યાસ કરતા ૧૬૦ છોકરા ઓને નાસ્તો કરવા માં આવ્યો હતો આ કાર્યક્રમ પરમેશ્વર સેવા એજ્યુકેશન ટ્રસ્ટ ના પ્રમુખ કપિલ વેગડા  રાહુલ બહુકિયા હાજર રહી છોકરાવ ને નાસ્તો કરાવેલ તેમ ટ્રસ્ટ ના અજયભાઈએ જણાવેલ