બાબરા મા નગરપાલિકા વિસ્તારમાં વિકસિત યાત્રા નુ આગમન સરકાર ની વિવિધ યોજનાઓ નો લાભ મેળવતા લાભાર્થીઓ

બાબરા મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ ખાતે  ભારત સરકાર ની વિવિધ યોજનાઓ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા નુ આયોજન કરાયુ હતું ત્યારે અમરેલી જિલ્લા મા ઠેર ઠેર યાત્રા નુ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ છે બાબરા શહેર નગરપાલિકા વિસ્તારમાં વિકસિત યાત્રા આવી પહોંચી હતી મામલતદાર કચેરી ના ગ્રાઉન્ડ ખાતે સાથે સરકાર  શ્રી વિવિધ યોજનાઓ ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ આ કેમ્પ નો લાભ લીધો હતો લાઠી બાબરા ના જાગૃત ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ની ઉપસ્થિતિ મા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને સરકાર શ્રી ની યોજના અંતર્ગત લોકો ને મળવા લાભદાયક યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ સ્થળ પર વિવિધ સરકારી કચેરી સ્ટોલ ઉભા કરી લાભાર્થીઓ ને યોજના અંતર્ગત લાભ લીધો હતો   આ યોજના અંતર્ગત લોકો સરકાર તરફથી લાભ લે માટે બાબરા મામલતદાર શ્રી તેમજ બાબરા ચીફ ઓફિસર સહિત વિવિધ અધીકારીઓ પદ અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બાબરા નગરપાલિકા ના પ્રમુખ પ્રવિણભાઇ કરકર જીલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા તાલુકા ભાજપ પ્રમુખ અશોકભાઇ રાખોલીયા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા મહામંત્રી બીપીનભાઇ રાદડિયા પાલીકા ઉપપ્રમુખ અંકુર જસાણી સહિત નગરપાલિકા ના સભ્યો અને નગરપાલિકા વિસ્તારના છેવાડાના ઉપસ્થિત રહ્યા હતા