અમરેલી જીલ્લા સહકારી સંઘ ની ઓફીસ ખાતે પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્ર મોદીજી ની મન કી બાત કાર્યક્રમનુ આયોજન કરાયું

અમરેલી જીલ્લા સહકારી સંઘના અધ્યક્ષ શ્રી મનીષ સંઘાણી નાં માર્ગદર્શન હેઠળ તારીખ ૩૧.૧૨.૨૦૨૩ નાં રોજ  બી. એ. એમ. એસ. ડૉકટર શ્રી અમરીશભાઈ ગંગાજળિયા અને સમાજ સેવક શ્રી રાજેન્દ્રભાઈ મહેતા ની વિષેશ ઉપસ્થિતિમાં અમરેલી જીલ્લા સહકારી સંઘ ખાતે  યશસ્વી પ્રધાનમંત્રી માન. શ્રી નરેન્દ્ર મોદીજી ની મન કી બાત કાર્યક્રમને ૧૦૮ મો એપિસોડ લાઇવ નિહાળવાનું આયોજન કરાયું હતું. જેમાં યુવાઓ સહકારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ નિહાળી માર્ગદર્શન મેળવ્યું હતું.