અમરેલી ફરજ બજાવી ચૂકેલ ઋષિકેશ ઉપાધ્યાયને મહેસાણાના એસપીનો ચાર્જ અપાયો

મહેસાણાના એસ.પી અચલ ત્યાગી ને દિલ્હી ખાતે cbi માં પ્રતિનિયુક્તિ થતા તેમના સ્થાને અમરેલી નવસારી સહિત અનેક સ્થળોએ ફરજ બજાવી ચૂકેલા અનુભવી અધિકારી શ્રી ઋષિકેશ ઉપાધ્યાય ને ગૃહ વિભાગ દ્વારા ચાર્જ સોંપવામાં આવ્યો છે