સાવરકુંડલા મોટી ગૌશાળા ની વાડીએ અનુમોદન ભવનનું શ્રી નવીનભાઈ છોટાલાલ શેઠ દ્વારા ખાતમુહુર્ત કરવામાં આવ્યું

સાવરકુંડલા મોટી ગૌશાળા ની વાડીમાં અનુમોદન ભવનનું ખાત મુહુર્ત થયું. જેના આર્ટીટેક હરીશ ભાઈ ગાંધી છે. ત્યારે આ સાવરકુંડલાની મોટી ગૌશાળા ની વાડીમાં અનુમોદન ભવનનું ખાતમુહુર્ત થયેલ હતું જેમાં જે દાતાશ્રી હોય ગૌશાળામાં પોતપોતાની રીતે અનુદાન આપ્યું હોય તેમની યાદગીરી રૂપે તકતી પણ ત્યાં લગાડવામાં આવશે ત્યારે સાવરકુંડલા મોટી ગૌશાળામાં ગૌ પ્રેમીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાજના શ્રેષ્ઠિઓ,ધાર્મિક આગેવાનોની ઉપસ્થિતિમાં આ ખાતમુહર્ત થયું હતું.