બગસરામાં ડીવાયએસપી દ્વારા બજારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું

બગસરા પોલીસ દ્વારા મકરસંક્રાંતિ તહેવાર તથા બગસરામાં ઉત્સવ હોવાને કારણે બગસરના મુખ્ય માર્ગો પર જેવા કે વિજય ચોક સ્ટેશન રોડ બસ સ્ટેન્ડ મેન બજાર હોસ્પિટલ રોડ થાણા રોડ વિગેરે વિસ્તારો પર ડીવાયએસપી સોલંકી સાહેબ પી.આઈ પારગી પીએસઆઇ પોલીસ કાફલા સાથે બગસરાના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જે તસવીરમાં નજરે પડે છે.