આયુર્વેદિક સિરપનો જથ્થો રાખવા વેચવાના ગુનામાં અમરેલી કોર્ટ દ્વારા જામીન મંજુર

અમરેલી,
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં 30654 /23 આઈ.પી.સી ની કલમ-336, 34,120.બી, 114 તથા પ્રોહિ.એકટ ની કલમ -65(એ),(ઈ),81,83 મુજબ નો દવા ના હેતુ માટે ઉપપોગ માં લેવાતી અને કોઈપણ ડોક્ટર ના પ્રિસ્ક્રીપ્શન વગર આયુર્વેદિક સિરપ નું વેચાણ કરવુ અથવા તો પાસે રાખવા ના ગુન્હાના કામે મોરબી ગામના આરોપી ની અટક કરી ગુન્હો નોંઘવામાં આવેલો તે આરોપી ને અમરેલી ના સેકન્ડ. એડી સિવિલ જજ સાહેબ ની કોટે માં રજુ કરવામાં આવેલ આરોપી પક્ષે જામીન અરજી માટે એડવોકેટ શ્રી ઉમેશ.એમ.તેરૈયા રોકાયેલા હતા.જે અંગે ની ધારદાર દલીલો ને ગાહય રાખી આરોપી ને જામીન ઉપર મુક્ત કરેલ