સંકુલમાંથી અમરેલીની સગીરાને લલચાવી અપહરણ કરી બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ

અમરેલી,
અમરેલીના સંકુલમાંથી સગીરાને લલચાવી ફોસલાવી તેણી સગીર હોવાનું જાણવા છતા લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી હરેશ રાજેશભાઈ પરમાર રહે. પ્રતાપપરાની સીમ તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુર્જાયાની સગીરાના પિતાએ અમરેલી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ