સાવરકુંડલાના વિજયાનગરમાં પ્રોઢ ઉપર હુમલો

અમરેલી,
સાવરકુંડલાના વિજયાનગર ગામે રહેતા જગદીશભાઇ મેઘજીભાઇ ચૌહાણે ભાવેશ હિરાભાઇ ચૌહાણને કહેલ કે મારા પ્લોટમાં મકાનના પાયા નાખવા છે અને તે પ્લોટમાં તમાારા લાકડા પડેલ છે તે લઇ લેવાનું કહેતા ભાવેશે લાકડા નહીં લેવાઇ આ પ્લોટ મારો છે તેવું જણાવી ગાળો બોલી માથામાં લાકડીના બે ઘા મારી ઇજા કર્યા ની સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ