અમરેલી સારહી આશ્રમને રૂપિયા 1111નું દાન

અમરેલી,
અમરેલી સારહિ આશ્રમને સ્વ હરગોવિંદ શાંતિભાઇ પરમારની પુણ્ય તિથી નિમિતે ભાવેશભાઇ હરગોવિંદભાઇ પરમાર દ્વારા સારહી તપોવન આશ્રમને રૂા.1111નું અનુદાન અપાયું હતું. આ તકે મુકેશભાઈ સંઘાણી, એન્જિનિયર શ્રી હિમાંશુભાઈ ધાનાણી ઉપસ્થિત રહેલ સારહી પરિવાર વતી હૃદય પૂર્વક આભાર માનવામાં આવેલ.સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્નદ્રષ્ટા – પ્રેરણા સ્ત્રોત પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી આ તકે સારહી પરિવાર વતી લોક સેવક શ્રી મુકેશભાઈ સંઘાણી, એન્જિનિયર શ્રી હિમાંશુભાઈ ધાનાણી ઉપસ્થિત રહ્યા