ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ પ્રાપ્ત થતા ચોઇસ એવોર્ડમાં સ્થાન મેળવ્યું

અમરેલી,
ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે “સ્અર્ય્પ ઁનચાર્કસિ’ દ્વારા ટેબ્લોઝની શ્રેષ્ઠતા પસંદગી માટે દેશની જનતા પાસેથી ઓનલાઈન વોટિંગ- પીપલ્સ ચોઈસ એવોર્ડ કેટેગરીમાં સૌથી વધુ 32 ટકા વોટ શેર સાથે ગુજરાતનો ટેબ્લો પ્રથમ ક્રમ પ્રાપ્ત થયુ છે. 2008માં જ્યુરી મેમ્બર્સ ચોઈસ એવોર્ડમાં સ્થાન મેળવ્યા પછી ફરીવાર આ વર્ષ 2024માં ગુજરાતનો ટેબ્લો જ્યુરી મેમ્બર્સની સેકેન્ડ ચોઈસ બન્યો હતો.આ ગૌરવ સન્માન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા અને જનતા જનાર્દનનો આભાર માન્યો