બજેટ સત્રને કારણે શ્રી કૌશિક વેકરીયાની ગાંધીનગરમાં ઉપસ્થિતિ

અમરેલી,
ગાંધીનગર ખાતે વિધાનસભા બજેટ સત્ર ચાલી રહેલ હોઇ,તા. 01/02/2024 થી 29/02/2024 દરમ્યાન શ્રી કૌશિક વેકરિયા ગાંધીનગરખાતે રહેનાર છે. જેથી તેઓ અમરેલી ખાતે ઉપસ્થિત રહી શકશે નહીં.અમરેલી જિલ્લાના પ્રજાજનો પોતાનો કિંમતી સમય કાઢીને સ્થાનિક ધારાસભ્યશ્રી ની મુલાકાત કરીને તેમના પ્રશ્નોની વાચા આપતા હોય છે. પરંતુ હાલમાંગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહેલ હોઇ, અમરેલીનાલોકપ્રિય ધારાસભ્યશ્રી અમરેલી ખાતે ઉપસ્થિત ન હોવાના કારણે પ્રજાજનોનેહાલકીનો સામનો કરવો ના પડે તેવા ઉમદા આશયથી શ્રી વેકરિયાએ તેમની ગુજરાતવિધાનસભા ખાતેની ઓફિસના ફોન નં. 079 232 53191 અને કર્તવ્યમ્ કાર્યાલય અમરેલીનો ફોન નં. 02792 299299 ઉપર તેમનો સંપર્ક કરીને પોતાનાપ્રશ્નોની જાણ કરવા તથા ગીેાઅબરૈીક ુરૈ જ્રયેલચચિા.ર્યપ.ૈહ ઇ-મેઇલ પર પોતાની રજૂઆત મોકલવા જણાવેલ