અમરેલી રૂરલના અપહરણના ગુનામાં આરોપી ઝડપાયો

અમરેલી,
અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.બી.ભટ્ટ નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી.ટીમે અમરેલી રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.28/ 2014, ૈંઁભ કલમ-363, 366, મુજબના કામનો આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા હોય, મજકુર આરોપીપ્રકાશભાઈ મનહરભાઈ મકવાણા,ઉ.વ.36, ધંધો-મજુરી, રહે.ચિતલ,લાતી-બજાર, આંબેડકરનગર.તા.જિ.અમરેલી. હાલ રહે.દિલ્હી,કિરાડી ગામ, સુલેમાનનગર,પ્રેમનગર, દુર્ગાચોક, દિલ્હીને અમરેલી-સાવરકુંડલા ચોકડી, આર.ટી.ઓ.રોડ તરફ જતા રોડ ઉપરથી મજકુર ઈસમને ભોગબનનાર સાથે પકડી પાડી, અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ