અમરેલીમાં ડુપ્લીકેટ જંતુનાશક દવાઓનો જથ્થો ઝડપાયો

અમરેલી,
અમરેલી તાલુકાના લાઠી રોડ ગણેશ પાર્ટી પ્લોટની બાજુમાં આવેલ ગોડાઉનમાં અમરેલીના સાહિલ સુરેશભાઇ ટીંબડીયાએ ખોટા બ્રાન્ડ વાળી અને રજીસ્ટર કરાવ્યા વગરની તેમજ નામ વગરની અને કોઇ પણ પ્રકારની મંજુરી મેળવ્યા વગરની જનતુનાશક દવા ગ્રાહકો સાથે છેતર પિંડી કરવાના ઇરાદે જંતુનાશક દવા ઉત્પાદન કરી કે બનાવી કે આયાત કરી જંતુનાશક દવાનો જથ્થો પોતાના ગોડાઉનગમાં સંગ્રહ કરી ગુનો કર્યાની અમરેલી ખેતીવાડી અધિકારી- વ.- ઇન્સેકટીસાઇડ ઇન્સપેકટર અમરેલીના ધારાબેન દેવચંદભાઇ લુણાગરીયા દ્વારા અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ