ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી પાટીલ આજે ભેસાણ જુનાગઢમાં

અમરેલી,
આગામી લોકસભા ચુંટણી અનુલક્ષીને ભાજપ દ્વારા બેઠકોના ધમધમાટ વચ્ચે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આજે ભેસાણ જુનાગઢની મુલાકાતે આવનાર છે અહીં આમ આદમી પાર્ટીના પુર્વ ધારાસભ્ય શ્રી ભુપતભાઇ માયાણી તથા તેમના સમર્થકોને ભાજપમાં જોડવાના કાર્યક્રમમાં આજે તા.3 શનિવાર સવારે 11 કલાકે ઉપસ્થિત રહેશે .