અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વા2ા તાલુકા વાઇઝ મીટીંગો યોજાશે

અમરેલી,
ગુજ2ાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહીલની સુચનાથી અમ2ેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત દ્વા2ા અમ2ેલી જિલ્લાના 11 તાલુકામાં તા. 8, 9 અને 10 ફેબ્રુઆ2ીના 2ોજ જન અધિકા2 સ્નેહ સંવાદ કાર્યક્રમનું આયોજન ક2વામાં આવેલ છે. જેમાં પુર્વ ધા2ાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ પ2ેશભાઇ ધાનાણી, પુર્વ ધા2ાસભ્ય વિ2જીભાઈ ઠુંમ2, પુર્વ ધા2ાસભ્ય અને પ્રદેશ કાર્યકા2ી પ્રમુખ અંબ2ીશભાઈ ડે2, પુર્વ ધા2ાસભ્ય ઠાક2શીભાઈ મેતલીયા, પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમ2, સુ2ેશભાઈ કોટડીયા, પુર્વ જિલ્લા પ્રમુખ ડી.કે. 2ૈયાણી, પંકજભાઈ કાનાબા2, અર્જુનભાઈ સોસા, શંભુભાઈ દેસાઈ, જિ.પં. નેતા વિપક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ સહિતના જિલ્લાના કોંગ્રેસ પક્ષના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતી 2હેવાની છે. તેમજ મહિલા કોંગ્રેસ, યુવક કોંગ્રેસ, દકગય, અનુ.જાતિ મો2ચો, લઘુમતી મો2ચો, ફખહ સેલ, ક્સિાન સેલ, માલધા2ી સેલ, લીગલ સેલ, શિક્ષક સંઘના જિલ્લા પ્રમુખો તથા જિલ્લા પંચાયતના સદસ્યોની પણ વિશેષ ઉપસ્થિતીમાં કાર્યક્રમ યોજાશે.જન અધિકા2 સ્નેહ સંવાદ કાર્યક્રમની રૂપ2ેખા નિયત થયા મુજબ તા.8 ગુરૂવાર સવારે 9.30 કલાકે લાઠીનાં સર્કિટ હાઉસમાં લાઠી અને 11.30 કલાકે બાબરાની બેઠક મળશે એ જ રીતે બપોરે 2.30 કલાકે કુંકાવાવ તાલુકા સંઘનાં મિટીંગ હોલમાં કુંકાવાવ બેઠક મળશે. સાંજે 5 વાગ્યે બગસરા સર્કિટ હાઉસ અને તા.9 શુક્રવારે સવારે 9 વાગ્યે ધારીમાં પટેલવાડી લાઇનપરા ખાતે બેઠક તથા સવારે 10.30 કલાકે ખાંભા તક્ષશીલા સ્કુલમાં બેઠક બપોરે 4 વાગ્યે સાવરકુંડલામાં લોહાણા બોર્ડીગ મહુવા રોડ સાવરકુંડલા ખાતે બેઠક મળનાર છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત દવા2ા ઉપ2ોક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત 2હેવા બયહહ ના હોદેદા2ો, પ્રદેશ કમિટીના હોદેદા2ો, જિલ્લાના તમામ તાલુકા અને શહે2 કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રીઓ, જિ.પં. નેતા વિપક્ષ, જિ.પં. સદસ્યો તથા ઉમેદવા2ો, તા.પં. સદસ્યો તથા ઉમેદવા2ો તથા નગ2પાલિકા સદસ્યો તથા ઉમેદવા2ો, જિલ્લાના તથા તાલુકાના તમામ સેલ, ફ્રન્ટલ, મો2ચાના હોદેદા2ો, જિલ્લા સમિતિ તથા તાલુકા સમિતિના તમામ હોદેદા2ો તથા અગ્રણીઓ અને કાર્યક2ોને ઉપસ્થિત 2હેવા નિમંત્રણ પાઠવવામાં આવેલ