રાજુલા જાફરાબાદ પીપાવાવ વિસ્તારના દારૂનો નાશ કરાયો

રાજુલા,
રાજુલા પોલીસ સ્ટેશન, જાફરાબાદ પોલીસ સ્ટેશન,જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન,પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન,નાગેશ્રી પોલીસ સ્ટેશન એમ તમામ પોલીસ સ્ટેશન ની કુલ- 1739 બોટલોનો નાશ કરવામા આવ્યો હતો આ તકે ડી વાય એસ પી હરેશ બી વોરા પીઆઇ ઇન્દુબા ગીડા પ્રાંત કલેકટર શ્રી બરાસરા જયેન્દ્રભાઈ બસિયા હરપાલસિંહ ગોહિલ જયરજભાઈ વાળા પારસભાઈ સહિતના પોલીસ સ્ટાફ જોડાયા હતા.